પુલકિત દેસાઈ ન્યૂજર્સીના પરસિપ્પની ટાઉનશીપના મેયર બન્યાં
ઇન્ડિયન અમેરિકન ટેકનોલોજી એક્ઝિક્યુટિવ પુલકિત દેસાઈએ શનિવાર, 3 જાન્યુઆરીએ ન્યુ જર્સીના પરસિપ્પની-ટ્રોય હિલ્સ ટાઉનશીપના મેયર તરીકે શપથ લીધા હતાં. દેસાઈએ પારસિપ્પની મ્યુનિસિપલ બિલ્ડીંગ ખાતે ચૂંટણી પછી ઔપચારિક રીતે
ટાઉનશીપનું નેતૃત્વ સંભાળ્યું હતું.